Home મનોરંજન સેકસી બાર્બી ગર્લ બનીને ઠુમકા લગાવશે સની લિયોન

સેકસી બાર્બી ગર્લ બનીને ઠુમકા લગાવશે સની લિયોન

4 second read
0
254

સની લિયોનની નવી ફિલ્મ તેરા ઇંતઝારનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મમાં તે અરબાઝ ખાન સાથે મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં આ બંનેના રોમાન્સને અલગ-અલગ એંગલથી દેખાડાયો છે. રોમાન્ટીક લોકેશન છે તો અંતરંગ પળો પણ છે. આ પ્રેમ કહાનીમાં વિયોગ, રોમાંચ અને સસ્પેન્સ પણ છે. ફિલ્મમાં સની એક તરફ અરબાઝ ખાન સાથે રોમાન્સ કરે છે તો બીજી તરફ તેનું આઇટમ સોંગ પણ છે. આઇ એમ સેકસી બાર્બી ગર્લ નામના ગીત પર તે ઠૂમકા લગાવી રહી છે. આ પહેલા તેનું બેબી ડોલ મૈં સોને દી…સોંગ ખુબ હિટ થયું હતું. અરબાઝ ખાનને પણ આ ફિલ્મ પર ખુબ આશા છે. ફિલ્મ ૨૪મી નવેમ્બરે રિલીઝ થવાની છે.

Original Article at Akilanews.com

Load More Related Articles
Load More By GSAdmin
Load More In મનોરંજન

Check Also

http://rss.akilanews.com/international-news/international-news-rss.xml

[unable to retrieve full-text content]Original Article at Akilanews.com …