Home અમદાવાદ વડાપ્રધાન મોદીએ આજે SC-ST મંડળના આગેવાનો સાથે સંવાદ કર્યો

વડાપ્રધાન મોદીએ આજે SC-ST મંડળના આગેવાનો સાથે સંવાદ કર્યો

14 second read
0
6

– ઓડિયો બ્રિજ સેવા મારફતે સંવાદ કર્યો

અમદાવાદ, તા. 7 ડિસેમ્બર 2017 ગુરુવાર

આજે વડાપ્રધાન મોદી SC-ST મંડળના આગેવાનો સાથે ઓડિયો બ્રિજ સેવા મારફતે સંવાદ કર્યો.

અમદાવાદમાં PM મોદી આજે BJPના SC/ST મોર્ચાના કાર્યકરો સાથે ઓડીયો બ્રિફ કોલ કર્યો. BJPના કર્ણાવતી કાર્યાલય,ખાનપુર ખાતે કાર્યક્રમ યોજાયો.

પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચારનો આજે અંત આવશે. આજે વડાપ્રધાન મોદી સુરતમાં સભા સંબોધશે. અમદાવાદ, મધ્ય ગુજરાતમાં સભાઓ કરશે. પ્રથમ તબક્કાની છેલ્લી ઘડીનો ચૂંટણી પ્રચાર. આવતીકાલે ભાભર, કલોલ, હિંમતનગર, અમદાવાદના નિકોલમાં જાહેર સભા સંબોધશે.

Keywords Prime,Minister,Modi,will,now,interact,with,the,leaders,of,the,SCST,community,Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In અમદાવાદ

Check Also

કોંગ્રેસની કમાન રાહુલના હાથમાં: કોંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા રાહુલ ગાંધી

– આગામી 16 ડિસેમ્બરે સત્તાવાર રીતે ચાર્જ લેશે નવી દિલ્હી, તા. 11 ડિસેમ્બર 2017, સોમવ…