Home રાજકોટ લક્ષ્મીના ઢોળે ગરાસિયા મહિલા પર હુમલો કરનાર વધુ એક પકડાયો

લક્ષ્મીના ઢોળે ગરાસિયા મહિલા પર હુમલો કરનાર વધુ એક પકડાયો

3 second read
0
3

રાજકોટ તા.૧૪: કાલાવડ રોડ લક્ષ્મીના ઢોળે છ માસ પહેલા અગાઉ પુત્ર સાથે થયેલા ઝઘડાનો ખાર રાખી ગરાસિયા મહિલા પર હુમલો કરનાર વધુ એક શખ્સને ગાંધીગ્રામ પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ કાલાવડ રોડ લક્ષ્મીના ઢોળે છમાસ પહેલા હીરાબા રાજેન્દ્રસિંહ ગોહીલ (ઉ.વ.૪૮) (રહે. કાલાવડ રોડ આવાસયોજના કવાર્ટર નં.૯)ને ભગવાનજી ઉફે૪ ભગો પૂંજા ધોરાણીયા સહિત છ શખ્સોએ ધોકા તથા પાઇપથી માર મારી ધમકી આપ્યાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં થઇ હતી ફરિયાદમાં હીરાબાના પુત્ર સંદીપસિંહ સાથે ભગવાનજી ઉર્ફે ભગો તથા ગડુ નામના શખ્સ સાથે અગાઉ ઝઘડો થયો હતો તે બાબતનો ખાર રાખી હુમલો કર્યાનું જણાવ્યુ હતુ આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી હતી. ગઇકાલે વધુ એક શખ્સ રાકેશ ઉફે૪ ગડુ હેમતભાઇ પરમાર (ઉ.વ.૨૬) (રહે. મોટામવા ગામ)ની ધરપકડ કરી હતી.

Original Article at Akilanews.com

Load More Related Articles
Load More By GSAdmin
Load More In રાજકોટ

Check Also

જગ્યાની કમીના કારણે ઈઝરાયલમાં બની રહ્યું છે ભૂગર્ભ કબ્રસ્તાન

ઈઝરાયલી રાજધાની યેરૂશલમમાં દેશના સૌથી મોટા કબ્રસ્તાનમાં જગ્યાની કમીના કારણે તેમની જ નીચે ૨…