Home રાજકોટ રોટરી ડીસ્ટ્રીકટ ગર્વનર રોટરી કબલ ઓફ રાજકોટ મીડટાઉન પ્રોજેકટની મુલાકાતે

રોટરી ડીસ્ટ્રીકટ ગર્વનર રોટરી કબલ ઓફ રાજકોટ મીડટાઉન પ્રોજેકટની મુલાકાતે

4 second read
0
10

રોટરી ડીસ્ટ્રીકટ ૩૦૬૦ ગવર્નર રૂચિરભાઇ જાની તથા ફર્સ્ટ લેડી સોહાંગીબેન રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉનની ઓફિસીયલ કલબની મુલાકાતે આવેલ. તેઓ કલબના અલગ-અલગ પ્રોજેકટસની મુલાકત લીધેલ. આ ઉપરાંત બહેનોનાં સ્વરોજગાર તાલીમ કેન્દ્ર 'સ્વાશ્રય' ખાતે તેઓએ સીવવાના સંચા તથા બ્યુટીકિટ બહેનોને અર્પણ કરેલ. તેમજ અમીન રોડ પર આવેલ લાયબ્રેરી ખાતે નવા પુસ્તકો રાજકોટની પ્રજા માટે ખુલ્લા મુકવામાં આવેલ. તેમજ રોટરી ડોલ્સ મ્યુઝીયમ ખાતે બાળકોને ઉપયોગી કીટ અર્પણ કરેલ. આ તકે પ્રમુખ શૈલેષ દેસાઇ, સેક્રેટરી શૈલેષ ગોટી, ઉપપ્રમુખ શ્રીયુશ ગજેરા, ગત વર્ષના પ્રમુખ બાનુબેન ધકાણ, આગામી વર્ષના પ્રમુખ અશોકભાઇ ભટ્ટ તથા કલબના અન્ય સભ્યો ઉપસ્થિત રહેલ.

Original Article at Akilanews.com

Load More Related Articles
Load More By GSAdmin
Load More In રાજકોટ

Check Also

ચીનમાં આમિરની ફિલ્મે ધમાકો બોલાવી દીધો

પિતાના સહકાર વિના માત્ર માતાના સહકારથી ટોચની ગાયિકા બનવા માગતી એક યુવતીને મદદ કરનારા સંગીત…