Home રાજકોટ મહિલા સંમેલન

મહિલા સંમેલન

3 second read
0
6

વિધાનસભા ૭૧ના દાવેદાર મકવાણા શાન્તાબેને વોર્ડ નં.૧૩માં મહિલા અમરીતકલા ટીકાનીયા હરીયાણાનાં મહિલા ઉપાધ્યક્ષ પ્રમુખ સ્થાને મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવેલ. જેમાં અતિથિ તરીકે કેશવચંદ્ર ચંઢીગ પંજાબના યુથ કોંગ્રેસના પ્રભારી અને ગુરૂભાઇ અને મનીષ ટીકાનીયા યુથ કોંગ્રેસના યુવાનેતા કોંગ્રેસ વિચારધારા સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગૌતમ ચક્રવતી અને કોંગ્રેસ વિચારધારા સંગઠનના એસ.સી.એસ.ટી. ગુજરાત પ્રદેશના પ્રમુખ મકવાણા બીજલભાઇ અને વિધાનસભા ૭૧ના દાવેદાર બીજલભાઇ મકવાણા ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમને સફળ બનાવવા ગીતાબેન મકવણા, સિંહાર રંજનબેન, જાગૃતિબેન સોની, ગનુબેન સભાડ, હિનાબેન ચૌહાણ, કાન્તાબેન પરમાર, બીલકીશબેન, રહીમાબેન, કંચનબેન, ગંગાબેન, સરોજબેન, હેતલબેન વગેરે જહેમત ઉઠાવી હતી.

Original Article at Akilanews.com

Load More Related Articles
Load More By GSAdmin
Load More In રાજકોટ

Check Also

ચીનમાં આમિરની ફિલ્મે ધમાકો બોલાવી દીધો

પિતાના સહકાર વિના માત્ર માતાના સહકારથી ટોચની ગાયિકા બનવા માગતી એક યુવતીને મદદ કરનારા સંગીત…