Home રાજકોટ બાન લેબ પરિવાર દ્વારા સરગમ મુકિતધામને શબવાહિની અર્પણ

બાન લેબ પરિવાર દ્વારા સરગમ મુકિતધામને શબવાહિની અર્પણ

3 second read
0
4

બાન લેબ પરિવારે સરગમ કલબ સંચાલિત રામનાથપરા મુકિતધામને શબવાહીની અર્પણ કરેલ. બાન લેબના મૌલેશભાઇ ઉકાણીએ રૂ.૧૫ લાખના ખર્ચે તૈયાર કરાવેલ શબવાહિની રામનાથપરા મુકિતધામને સોપેલ. શબવાહિનીના અર્પણ સમારોહમાં ગુણવંતભાઇ ડેલાવાળા ઉપરાંત મૌલેશભાઇ, નટુભાઇ ઉકાણી, અરવિંદભાઇ દોમડિયા, યોગેશભાઇ પુજારા, મનસુખભાઇ ધંધુકિયા, રમેશભાઇ અકબરી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

Original Article at Akilanews.com

Load More Related Articles
Load More By GSAdmin
Load More In રાજકોટ

Check Also

જગ્યાની કમીના કારણે ઈઝરાયલમાં બની રહ્યું છે ભૂગર્ભ કબ્રસ્તાન

ઈઝરાયલી રાજધાની યેરૂશલમમાં દેશના સૌથી મોટા કબ્રસ્તાનમાં જગ્યાની કમીના કારણે તેમની જ નીચે ૨…