Home રાજકોટ ફુડ પેકેટસ-ગરમ કપડા વિતરણ

ફુડ પેકેટસ-ગરમ કપડા વિતરણ

3 second read
0
6

ભાગ્યોદય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના સ્લમ વિસ્તારમાં ફુડ પેકેટ અને ગરમ કપડાનું વિતરણ કરેલ. આ કાર્યમાં નિપુલભાઇ તથા કમલેશભાઇનો સહયોગ મળ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ દિવ્યેશભાઇ સોલંકી, ઉપપ્રમુખ ભાવના જુમરાની, મંત્રી ડો.પાયલ સોલંકી, મહામંત્રી મહેશ જુમશની, ખજાનચી પ્રતિક જુમરાનીએ જહેમત ઉઠાવી હતી.

Original Article at Akilanews.com

Load More Related Articles
Load More By GSAdmin
Load More In રાજકોટ

Check Also

જગ્યાની કમીના કારણે ઈઝરાયલમાં બની રહ્યું છે ભૂગર્ભ કબ્રસ્તાન

ઈઝરાયલી રાજધાની યેરૂશલમમાં દેશના સૌથી મોટા કબ્રસ્તાનમાં જગ્યાની કમીના કારણે તેમની જ નીચે ૨…