Home મનોરંજન ટાઇગર ઝિંદા હૈના શૂટનો લાસ્ટ ફોટો અને રેસ ૩નો ફર્સ્ટ લુક શેર કર્યો સલમાને

ટાઇગર ઝિંદા હૈના શૂટનો લાસ્ટ ફોટો અને રેસ ૩નો ફર્સ્ટ લુક શેર કર્યો સલમાને

4 second read
0
4

સલમાન ખાને ગઇ કાલે સવારે તેના ચાહકો માટે 'ટાઇગર ઝિંદા હૈ'નો લાસ્ટ ફોટો અને 'રેસ ૩' નો ફર્સ્ટ લુક શેર કર્યો હતો. સલમાને 'ટાઇગર ઝિંદા હૈ'ના શૂટિંગના છેલ્લા શૂટિંગ-શેડ્યુલનો ફોટો શેર કરતાં ટ્વીટ કર્યુ હતું કે 'મારી 'ટાઇગર ઝિંદા હૈ''ના શૂટિંગના છેલ્લા દિવસના શુટિંગનો ફોટો શેર કરી રહ્યો છું. થોડા સમયમાં 'રેસ ૩'નો ફર્સ્ટ લુક પણ શેર કરીશ.

Original Article at Akilanews.com

Load More Related Articles
Load More By GSAdmin
Load More In મનોરંજન

Check Also

જગ્યાની કમીના કારણે ઈઝરાયલમાં બની રહ્યું છે ભૂગર્ભ કબ્રસ્તાન

ઈઝરાયલી રાજધાની યેરૂશલમમાં દેશના સૌથી મોટા કબ્રસ્તાનમાં જગ્યાની કમીના કારણે તેમની જ નીચે ૨…